Pramāṇa · Search · About · API

Uttarajjhayana 625

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 625

Language
Gujarati

625

વિવેચન–૨૪૦
આ પ્રત્યક્ષ દેખાતો અગ્નિ અને પવન છે, તે પ્રત્યક્ષ ભસ્મસાત્‌ કરે છે, પ્રક્રમથી વાયુ વડે પ્રેરિત અગ્નિની માફક (કોને?) આપના ભવનને. તથા હે ભગવન્‌! અંતઃપુરની સામે કેમ જોતા નથી? અહીં જે-જે પોતાનું છે, તેનું રક્ષણ કરવું જોઈએ, જેમ - જ્ઞાનાદિ. આ આપનું જ અંતઃપુર છે. ઈત્યાદિ હેતુ-કારણની ભાવના પૂર્વવત્‌.

Linked texts (2)