Uttarajjhayana 626
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 626
- Language
- Gujarati
626
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૪૧, ૨૪૨ [૯/૨૪૧, ૨૪૨]
દેવેન્દ્રના આ અર્થને સાંભળીને - X - X - રાજર્ષિએ આમ કહ્યું –
જેની પાસે પોતાનું કહેવાય તેવું કંઈ નથી, એવા અમે સુખે રહીએ છીએ. સુખે જીવીએ છીએ. મિથિલાના બળવામાં મારું કંઈ જ બળતું નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit