Uttarajjhayana 640
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 640
- Language
- Gujarati
640
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૫૭, ૨૫૮ [૯/૨૫૭, ૨૫૮]
આ અર્થને સાંભળીને - X - X - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું –
આ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit