Pramāṇa · Search · About · API

Uttarajjhayana 645

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 645

Language
Gujarati

645

વિવેચન–૨૬૦
જે કેટલાંક રાજાઓ તમારી મર્યાદામાં રહેલા નથી, તમને નમતા નથી - X - X- તેથી હે નરાધિપ! નૃપતિ! ન નમેલા રાજાઓને સ્થાપીને પછી જજો. હે ક્ષત્રિય! અહીં પણ જે રાજા, તે ન નમેલા રાજાને નમાવે છે. જેમ ભરત આદિ, ઈત્યાદિ હેતુ અને કારણે અર્થથી આક્ષિપ્ત છે.

Linked texts (2)