Uttarajjhayana 665
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 665
- Language
- Gujarati
665
વિવેચન–૨૮૨
અધો - નરક ગતિમાં જાય છે - ક્રોધથી. માનથી નીચ ગતિમાં જાય. પરવંચનરૂપ માયાથી સુગતિનો વિનાશ થાય છે. લોભ - ગૃદ્ધિથી બંને પ્રકારની - આ લોક અને પરલોક બંનેમાં ભય-દુઃખ રહે છે. - X - કામમાં પ્રાર્થ્યમાનને અવશ્ય ક્રોધાદિનો સંભવ રહે છે. આવા પ્રકારે તે હોવાથી, કઈ રીતે તેની પ્રાર્થનાથી દુર્ગતિગમન ન સંભવે? તે અભિપ્રાય છે. અથવા ઈન્દ્રએ કહ્યું, તે બધું જ કષાય અનુપાતી છે, તેના વિપાકનું આ વર્ણન છે. એ પ્રમાણે ઘણાં ઉપાયો વડે તે ઈન્દ્ર નમિ રાજર્ષિને ક્ષોભ પમાડવા અસમર્થ થયો ત્યારે શું કરે છે?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati