Uttarajjhayana 666
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 666
- Language
- Gujarati
666
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૮૩ થી ૨૮૫ [૯/૨૮૩ થી ૨૮૫]
દેવેન્દ્રએ બ્રાહ્મણના રૂપને છોડીને, પોતાનું મૂળ ઈન્દ્ર રૂપને પ્રગટ કરીને મધુર વાણીથી સ્તુતિ કરતાં, નમિ રાજર્ષિને વંદના કરીને કહ્યું – અહો! આશ્ચર્ય છે કે - તમે ક્રોધને જીત્યો, માનને પરાજિત કર્યો, માયાને દૂર કરી અને લોભને વશ કર્યો છે. તમારી સરળતા ઉત્તમ છે, મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા અને નિર્લોભતા ઉત્તમ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit