Uttarajjhayana 673
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 673
- Language
- Gujarati
673
વિવેચન–૨૮૯
નમિ ભાવથી નમિત થયા. સ્વતત્ત્વ ભાવનાથી વિશેષ પ્રગુણિત થયા. - X - કેવા નમિ? પ્રત્યક્ષ આવીને ઈન્દ્ર વડે પ્રેરિત થવા છતાં. ત્યજીને વૈદેહી એટલે વિદેહ નામક જનપદના અધિપતિ, બીજો કોઈ નહીં અથવા વિદેહમાં તે વૈદેહી - મિથિલા નગરીને છોડીને શ્રમણભાવમાં ઉદ્યત થયાં. અથવા નમિ સંયત પ્રતિ નમી ગયા. શક્રથી સાક્ષાત્ પ્રેરિત, નહીં કે બીજા પાસે સંદેશો મોકલાયેલા એવા નમિ શ્રામણ્યમાં સ્થિત થયા. તેમની પ્રેરણા છતાં ધર્મ પ્રતિ વિલુપ્ત ન થયા. શું આટલું જ કે બીજું કંઈ?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati