Uttarajjhayana 672
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 672
- Language
- Gujarati
672
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૮૯ [૯/૨૮૯]
નમિ રાજર્ષિએ આત્મ-ભાવનાથી પોતાને વિનીત કર્યા. સાક્ષાત્ દેવેન્દ્ર દ્વારા પ્રેરિત કરાયા છતાં ઘર અને વૈદેહી ત્યાગીને શ્રામણ્ય ભાવમાં સુસ્થિર રહ્યા.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit