Uttarajjhayana 68
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 68
- Language
- Gujarati
68
વિવેચન–૯
અર્થયુક્તને શીખવતા કોઈકને સ્ખલનાદિમાં ગુરુ વડે કઠોર ઉક્તિ વડે પણ શીખવાડાય. તો તે કોપ ન પામે, ત્યારે શું કરવું? તે કહે છે – તે શિષ્ય કઠોર ભાષણને પણ સહન કરવારૂપ ક્ષાંતિ રાખે. પંડા - અર્થાત્ તત્ત્વાનુગા બુદ્ધિ જન્મી છે જેને તે પંડિત. તથા ક્ષુદ્ર - અર્થાત્ બાળ કે શીલહીન કે પાર્શ્વસ્થાદિ સાથે સંસર્ગ, હાસ્ય અને અંતાક્ષરી કે પ્રહેલિકા દાનાદિ જનિતા ક્રીડા ન પરિહરે. કેમકે તે લોકાગમ વિરુદ્ધ છે.
ફરી અન્ય રીતે વિનયને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati