Uttarajjhayana 67
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 67
- Language
- Gujarati
67
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૯ [૧/૯]
ગુરુ દ્વારા અનુશાસિત થતાં શિષ્ય કોપ ન કરે, તે પંડિત ક્ષમાને આરાધે, ક્ષુદ્ર સાથે સંસર્ગ, હાસ્ય અને ક્રીડાનો પણ ત્યાગ કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit