Pramāṇa · Search · About · API

Uttarajjhayana 723

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 723

Language
Gujarati

723

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૧૩, ૩૧૪ + વિવેચન [૧૧/નિર્યુક્તિ-૩૧૩, ૩૧૪ + વિવેચન]
ભવમાં કે ભવ્ય, આમની સિદ્ધિને ભવસિદ્ધિ કે ભવ્યસિદ્ધિક. આ જ પ્રાણીઓ સમ્યગ્‌ દૃષ્ટિ છે. જે શ્રુત ભણે છે, તે સમ્યક્‌શ્રુત શબ્દથી પ્રક્રમથી ભાવશ્રુત કહેવાય છે. (શંકા) બોલાવવા પણાથી તેને દ્રવ્યશ્રુતત્વ કેમ ન કહ્યું? આના વડે આનાથી જનિત ઉપયોગ જ ઉપલક્ષિત કરેલ છે, માટે દોષ નથી. આ પ્રમાણે બીજે પણ વિચારવું. તેનું માહાત્મ્ય કહે છે – આઠ પ્રકારના કર્મોને દૂર કરનાર. હવે મિથ્યાશ્રુત કહે છે – મિથ્યા દૃષ્ટિ જીવો અહીં પણ ભવ્ય જીવો જ લેવા. જો અભવ્યો લેશે તો મિથ્યાશ્રુત શબ્દથી અહીં પણ ભાવશ્રુત કહેલ છે, તેવો સંબંધ થશે. કર્મ - જ્ઞાનાવરણ આદિ સ્વીકાર કરાય છે. કર્માદાન - કર્મ ઉપાદાન હેતુ. તે શ્રુત કહ્યું.
હવે ‘પૂજા’ - તે પણ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં પહેલાં બે સુગમ છે. હવે દ્રવ્યપૂજા કહે છે –

Linked texts (1)