Pramāṇa · Search · About · API

Uttarajjhayana 724

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 724

Language
Gujarati

724

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૧૫ + વિવેચન [૧૧/નિર્યુક્તિ-૩૧૫ + વિવેચન]
ઈશ્વર - દ્રવ્યપતિ, તલવર - પ્રભુ સ્થાનીય, નગરાદિ ચિંતક, મંડળ - જળદુર્ગ, તેમાં થાય તે માંડલિક તેનો ભોક્તા. આ ઈશ્વરાદિ ત્રણે તથા શિવ - શંભુ, ઈન્દ્ર - શક્ર, સ્કંદ - કાર્તિકેય, વિષ્ણુ - વાસુદેવ. આ બધાંની જે પૂજા કરાય તે દ્રવ્ય નિક્ષેપને આશ્રીને થાય છે, તેથી દ્રવ્યપૂજા. દ્રવ્યથી પણ ભાવપૂજાનો હેતુ કહે છે. આ દ્રવ્યથી અપ્રધાન કે પૂજા તે દ્રવ્યપૂજા. - X - આ દ્રવ્ય શબ્દના અનેકાર્થત્વના સૂચકપણાથી કહ્યું. હવે ભાવપૂજા કહે છે –

Linked texts (1)