Uttarajjhayana 730
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 730
- Language
- Gujarati
730
વિવેચન–૩૨૯
જે કોઈ વિદ્યાથી રહિત હોય - સમ્યક્ શાસ્ત્રના અવગમ વગરનો એટલે કે નિર્વિદ્ય હોય, અપિ શબ્દથી વિદ્યાવાળો હોય, તો પણ જે અહંકારી છે, રસ આદિ ગૃદ્ધિવાળો છે, જેને ઈન્દ્રિયનું નિયમન વિદ્યમાન નથી તેવો અનિગ્રહ, વારંવાર પ્રાબલ્યથી અસંબદ્ધ ભાષિતાદિ રૂપથી બોલ બોલ કરે છે, વિનયરહિત છે. તેના નિત્ય અભિસંબંધથી તે અબહુશ્રુત કહેવાય છે. વિદ્યા સહિત હોવા છતાં તેનું અબહુશ્રુતત્વ બાહુશ્રુત્ય ફળના અભાવથી છે, તેમ વિચારવું. આનાથી વિપરીત અર્થથી ‘બહુશ્રુત’ કહેવાય છે. આવું અબહુશ્રુતત્વ કે બહુશ્રુતત્વ કઈ રીતે પ્રાપ્ત થાય છે?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati