Pramāṇa · Search · About · API

Uttarajjhayana 731

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 731

Language
Gujarati

731

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૩૦ થી ૩૩૨ [૧૧/૩૩૦ થી ૩૩૨]
પાંચ કારણે શિક્ષા પ્રાપ્ત ન થાય - અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ, આળસ... આ આઠ સ્થાનોમાં વ્યક્તિ શિક્ષાશીલ થાય છે – (૧) હસી-મજાક ન કરે, (૨) સદા દાંત રહે, (૩) મર્મોદ્ઘાટન ન કરે, (૪) અશીલ ન હોય, (૫) વિશીલ ન હોય, (૬) અતિલોલુપ ન હોય, (૭) અક્રોધી હોય, (૮) સત્યરત હોય.

Linked texts (1)