Uttarajjhayana 738
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 738
- Language
- Gujarati
738
વિવેચન–૩૪૨
જેમ શંખમાં રાખેલ દૂધ બંને પ્રકારે અર્થાત્ માત્ર શુદ્ધતા આદિ સ્વસંબંધી ગુણ લક્ષણથી શોભે છે તેમાં તે કલુષ થતું નથી, ખટાશ પણ પકડતું નથી, સ્રવતું પણ નથી. આ જ પ્રકારે બહુશ્રુત ભિક્ષુમાં યતિધર્મ શ્લાધા તથા ધર્મકીર્તિવત્ આગમ શોભે છે. જો કે ધર્મકીર્તિ શ્રુત નિરૂપલેપતા આદિ ગુણોથી સ્વયં શોભાભાગી છે, તો પણ મિથ્યાત્વાદિ કાલુષ્યના વિગમથી નિર્મલતાદિ ગુણથી શંખની જેમ વિશેષથી શોભે છે. - X - X - ઈત્યાદિ. શેષ સૂત્રાર્થવત્ સમજી લેવું. ફરી બહુશ્રુતને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati