Pramāṇa · Search · About · API

Uttarajjhayana 737

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 737

Language
Gujarati

737

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૪૨ [૧૧/૩૪૨]
જેમ શંખમાં રાખેલ દૂધ પોતાને અને પોતાને આધારના ગુણોને કારણે બંને તરફથી સુશોભિત રહે છે, તે જ રીતે બહુશ્રુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રુત પણ બંને તરફથી સુશોભિત રહે છે.

Linked texts (1)