Uttarajjhayana 746
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 746
- Language
- Gujarati
746
વિવેચન–૩૪૬
જેમ તે તીક્ષ્ણ શીંગડા જેને છે તેવો, અત્યંત ઉપચિત થયેલા સ્કંધ જેના છે તેવો, ઉપલક્ષણથી સમગ્ર અંગોપાંગ ઉપચિત હોય છે તેવો બળદ શોભે છે. વળી તે ગાયોના સમૂહનો અધિપતિ - સ્વામી થઈને રહ્યો હોય. બહુશ્રુત પણ તેવો થાય છે. તે પણ પરપક્ષને ભેદવાપણાથી સ્વ-શાસ્ત્ર અને પરશાસ્ત્રરૂપ શીંગડા વડે યુક્ત હોય, ગચ્છના મોટા કામોની ધુરાને ધારણ કરવા વડે જાતસ્કંધ હોય અને સાધુ આદિ સમૂહનો અધિપતિ આચાર્ય થઈને શોભે છે - વળી -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati