Pramāṇa · Search · About · API

Uttarajjhayana 745

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 745

Language
Gujarati

745

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૪૬ [૧૧/૩૪૬]
જેમ તીક્ષ્ણ શીંગડાવાળો, બળવાન સ્કંધવાળો, જૂથાધિપતિ વૃષભ શોભે છે, તેવી રીતે (ગણાધિપતિ) બહુશ્રુત શોભે છે.

Linked texts (1)