Uttarajjhayana 748
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 748
- Language
- Gujarati
748
વિવેચન–૩૪૭
જેને તીક્ષ્ણ દાઢા છે, તેવો તે તીક્ષ્ણદંષ્ટ્ર, ઉત્કટ કે ઉદગ્ર વયસ્થિત, તેથી દુષ્પ્રઘર્ષ - બીજા વડે દુરભિભવ સિંહ, વન્ય પ્રાણીમાં પ્રધાન થાય છે એવો બહુશ્રુત થાય છે. આ પરપક્ષને ભેદનપણાથી તીક્ષ્ણ દાઢારૂપ નૈત્રમાદિ નયોથી પ્રતિભા આદિ ગુણ વડે ઉદગ્રતાથી દુરભિભવ છે, તેથી અન્યતીર્થી રૂપ મૃહસ્થાનીયોમાં પ્રવર છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati