Uttarajjhayana 749
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 749
- Language
- Gujarati
749
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૪૮ [૧૧/૩૪૮]
જેમ શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર વાસુદેવ અપરાજિત બળવાળો યોદ્ધો હોય છે, તેમજ બહુશ્રુત પણ અપરાજિત બળશાળી હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit