Pramāṇa · Search · About · API

Uttarajjhayana 752

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 752

Language
Gujarati

752

વિવેચન–૩૪૯
જેમ ચારે દિશા પર્યન્ત, એક તરફ હિમવાન અને ત્રણ દિશામાં સમુદ્ર, જેને છે તે ચતુરંત અથવા ચાર - ઘોડા, હાથી, રથ, મનુષ્યરૂપ અંતશત્રુ વિનાશરૂપ જેને છે તે.
છ ખંડ ભરતનો અધિપતિ, મોટી સમૃદ્ધિવાળો, ચૌદ રત્નો - સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, હાથી, ઘોડો, વર્ધિક, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકણિ, ખડ્ગ, દંડ તેનો અધિપતિ હોય એ પ્રમાણે બહુશ્રુત પણ આસમુદ્ર પૃથ્વીમંડલ ઉપર ખ્યાત કીર્તિપણાથી ચાતુરંત કહેવાય છે. અથવા ચાર પ્રકારે દાનાદિ ધર્મ વડે કર્મવૈરીને વિનાશ કરવાથી ચાતુરંત, આમર્ષૌષધિ આદિ ઋદ્ધિવાન પ્રલાક આદિ લબ્ધિ-વાન, સકળ અતિશય નિધાન ચૌદ પૂર્વો રૂપી ચૌદરત્નો યુક્ત હોય છે.

Linked texts (2)