Pramāṇa · Search · About · API

Uttarajjhayana 751

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 751

Language
Gujarati

751

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૪૯ [૧૧/૩૪૯]
જેમ મહાન્‌ ઋદ્ધિવાન્‌ ચાતુરંત ચક્રવર્તી ચૌદ રત્નોનો સ્વામી હોય છે, તેમજ બહુશ્રુત પણ ચૌદ પૂર્વોનો સ્વામી હોય છે.

Linked texts (2)