Uttarajjhayana 764
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 764
- Language
- Gujarati
764
વિવેચન–૩૫૫
જેમ તે નદી પ્રધાન જળથી પૂર્ણ છે, તે સાગરમાં મળતી હોવાથી ‘સાગરંગમા’ છે, પણ ક્ષુદ્ર નદીની જેમ માર્ગમાં નાશ પામતી નથી. આ સીતા નદી - મેરુની ઉત્તર દિશાના વર્ષધર પર્વતથી નીકળે છે અથવા તે નીલવંતથી નીકળે છે. બહુશ્રુતો સીતા નદીવત્ હોય છે. નદીની જેમ બીજા સાધુના કે શ્રુતજ્ઞાનીની મધ્ય પ્રધાન છે, વિમળ જળ સમાન શ્રુતિજ્ઞાન વડે યુક્ત છે, સાગર રૂપ મુક્તિમાં જાય છે. ઉચિત અનુષ્ઠાન વડે તે પ્રવૃત્ત છે, તેને અન્યદર્શની માફક દેવાદિ ભાવની વાંછા નથી. - X - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati