Pramāṇa · Search · About · API

Uttarajjhayana 765

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 765

Language
Gujarati

765

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૫૬ [૧૧/૩૫૬]
જેમ વિવિધ પ્રકારની ઔષધિથી દીપ્ત મહાન મેરુ પર્વત બધાં પર્વતોમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત બધાં સાધુઓમાં શ્રેષ્ઠ હોય.

Linked texts (1)