Uttarajjhayana 766
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 766
- Language
- Gujarati
766
વિવેચન–૩૫૬
જેમ પર્વતોની મધ્યે અતિ પ્રધાન અતિ ગુરુ, અતિ ઉચ્ચ એવો મેરુ નામનો પર્વત છે, તે અનેકવિધ વિશિષ્ટ માહાત્મ્ય વનસ્પતિ વિશેષ રૂપ થકી પ્રકર્ષથી જ્વલિત - દીપ્ત છે, તેના યોગથી આ પણ પ્રજ્વલિત કહ્યા. એ પ્રમાણે બહુશ્રુતો જાણવા. શ્રુતના માહાત્મ્યથી અત્યંત સ્થિર હોવાથી બાકીના સાધુની અપેક્ષાથી પ્રવર જ થાય છે. ઈત્યાદિ - X - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati