Pramāṇa · Search · About · API

Uttarajjhayana 774

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 774

Language
Gujarati

774

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૧૮ થી ૩૨૦ + વિવેચન [૧૨/નિર્યુક્તિ-૩૧૮ થી ૩૨૦ + વિવેચન]
હરિકેશને નામ આદિ ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્ય વિષયક બે ભેદ - આગમથી, નોઆગમથી. તેમાં નોઆગમથી ત્રણ ભેદ - એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખ નામગોત્ર. હરિકેશ નામગોત્રને વેદતો હોય તે ભાવથી હરિકેશ કહેવાય. તેના નામથી આ અધ્યયન આવેલ છે. હવે હરિકેશની વક્તવ્યતા કહે છે –

Linked texts (1)