Pramāṇa · Search · About · API

Uttarajjhayana 78

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 78

Language
Gujarati

78

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪ [૧/૧૪]
પૂછ્યા વિના કાંઈ ન બોલે, પૂછે ત્યારે અસત્ય ન કહે, કદાચ ક્રોધ આવી જાય તો, તેને નિષ્ફળ કરે. આચાર્યની પ્રિય અને અપ્રિય, બંને શિક્ષાઓને ધારણ કરે.

Linked texts (1)