Pramāṇa · Search · About · API

Uttarajjhayana 793

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 793

Language
Gujarati

793

વિવેચન–૩૭૦
લવણાદિથી સંસ્કારેલ ભોજન બ્રાહ્મણોએ પોતાના માટે કરેલ તેથી તેને આત્માર્થિક કહ્યું. બ્રાહ્મણો વડે પણ પોતે જ ખાવું, બીજા કોઈને ન આપવું. કેમ? આ યજ્ઞમાં એક પક્ષ - બ્રાહ્મણ માટે જ બનાવેલ છે. અર્થાત્‌ આ ભોજન બ્રાહ્મણ સિવાય બીજા કોઈને અપાય નહીં, શુદ્રને તો ન જ અપાય. - X - X - તેથી અમે આ ઉક્તરૂપ ઓદનાદિ અને પાન - દ્રાક્ષ પાનાદિ તને આપીશું નહીં. તો શા માટે ઉભો છે? અહીં ઉભો રહીશ તો પણ તને કંઈ મળવાનું નથી.

Linked texts (2)