Uttarajjhayana 794
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 794
- Language
- Gujarati
794
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૭૧ [૧૨/૩૭૧]
સારા પાકની આશાએ ખેડૂત ઉંચી અને નીચી ભૂમિમાં પણ બીજ વાવે છે. આ ખેડૂત દૃષ્ટિથી જ મને દાન આપો. હું પણ પુન્ય ક્ષેત્ર છું તેથી મારી આરાધના કરો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit