Pramāṇa · Search · About · API

Uttarajjhayana 821

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 821

Language
Gujarati

821

વિવેચન–૩૯૦
બાલ - બાળકો, છાત્રો. મૂઢ - કષાય મોહનીયના ઉદયથી ચિત્ત રહિતતા કે વિપરીત ચિત્તને પામેલા. તેથી જ અજ્ઞ - હિતાહિત વિવેક રહિત. તેમણે જે તમારી અવજ્ઞા કરી, તેની હે ભદંત! ક્ષમા કરો. આના વડે એમ કહે છે - આ બાળકો મૂઢ અને અજ્ઞાત છે, તેમના ઉપર કોપ કરીને શું? આ બધાં અનુકંપા કરવા લાયક છે. - X - X - ઋષિઓ - સાધુઓ તો ચિત્ત પ્રસતિરૂપ મહા કૃપાવાળા હોય છે. પરંતુ મુનિઓ ક્રોધને વશવર્તી હોતા નથી. ત્યારે મુનિ કહે છે –

Linked texts (2)