Pramāṇa · Search · About · API

Uttarajjhayana 820

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 820

Language
Gujarati

820

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૯૦ [૧૨/૩૯૦]
ભગવન્‌! મૂઢ અને અજ્ઞાની બાળકોએ આપની જે અવહેલના કરી છે, આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ તો મહાન અને પ્રસન્ન ચિત્ત હોય છે. તેથી તેઓ કોઈ પરત્વે કોપવાળા થતા નથી.

Linked texts (1)