Pramāṇa · Search · About · API

Uttarajjhayana 823

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 823

Language
Gujarati

823

વિવેચન–૩૯૧
પૂર્વે - પહેલાં, આ કાળે, ભવિષ્ય કાળમાં મનમાં કોઈપણ પ્રદ્વેષ મને હતો નહીં, છે નહીં અને થશે નહીં. અહીં ભાવિ માટે પ્રમાણનો અભાવ છે છતાં જે અનાગતકાળ સંબંધી વચન કહ્યું, તેનો નિષેધ કરીને શ્રુતજ્ઞાનના બળથી ત્રણ કાળના પરિજ્ઞાન સંભવથી આ પ્રમાણે કહેલ છે. - X - X -
યક્ષ - દેવ વિશેષ, જેઓએ વૈયાવચ્ચાર્થે પ્રત્યનીકોને પ્રતિઘાત રૂપે કરેલ છે. તેથી જ આ કુમારોને તાડિત કે નિહત કરેલાં છે. પણ મારા મનમાં તેવો કોઈ દ્વેષ નથી. તેથી તેમના ગુણોથી આકૃષ્ટ ચિત્તથી ઉપાધ્યાયાદિએ કહ્યું –

Linked texts (2)