Uttarajjhayana 824
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 824
- Language
- Gujarati
824
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૯૨ [૧૨/૩૯૨]
ધર્મ અને અર્થને યથાર્થ રૂપે જાણનારા ભૂતિપ્રજ્ઞ આપે ક્રોધ કરેલ નથી. અમે બધાં મળીને આપના ચરણનું શરણ સ્વીકારીએ છીએ.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit