Uttarajjhayana 836
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 836
- Language
- Gujarati
836
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૯૮ [૧૨/૩૯૮]
કુશ, યૂપ, તૃણ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યાકાળે જળનો સ્પર્શ - આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લોકો પ્રાણીઓ અને ભૂતોનો વિનાશ કરતા એવા પાપકર્મી રહ્યા છો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit