Pramāṇa · Search · About · API

Uttarajjhayana 835

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 835

Language
Gujarati

835

વિવેચન–૩૯૭
કિમ - આ યુક્ત નથી. જે બ્રાહ્મણો અગ્નિના સમારંભથી અર્થાત્‌ યજ્ઞ કરણમાં પ્રવર્તમાન કે યાગ કરતાં, જળ વડે બાહ્ય શુદ્ધિ - નિર્મળતા કરવાને ઈચ્છે છે. - X - X - અહીં શો ઉપદેશ કરે છે? જે તમે બાહ્ય હેતુક વિશુદ્ધિ શોધી રહ્યા છો, તે સુદૃષ્ટ સારી રીતે પ્રેક્ષિત નથી, તેમ કુશલો, તત્ત્વવિચાર પ્રતિ નિપુણો પ્રતિપાદિત કરે છે. જે રીતે આ સુદૃષ્ટ થતી નથી, તે રીતે સ્વતઃ જ કહે છે –

Linked texts (2)