Pramāṇa · Search · About · API

Uttarajjhayana 841

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 841

Language
Gujarati

841

વિવેચન–૪૦૦
પૃથ્વી આદિ છ જીવ નિયમોનો અસમારંભ કરે - હિંસા ન કરે, મૃષા - અસત્ય ભાષણ ન કરે, અદત્તાદાન ન સેવે - ન આચરે, પરિગ્રહ - મૂર્ચ્છા, સ્ત્રીઓ, માન - અહંકાર, માયા - પરવંચના રૂપ, તેના સહચારીપણાથી કોપ અને લોભ લેવો, અનંતરોક્ત પરિગ્રહ આદિને જ્ઞ-પરિજ્ઞાથી સર્વ પ્રકારે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન કરીને તમે યાગમાં પ્રવર્તો. અથવા જેમ દાંત ચરે છે, તેમ આપે પણ વિચરવું જોઈએ. ૦ પહેલાં પ્રશ્નનું પ્રતિવચન કહ્યું.
હવે બાકીના પ્રશ્નોનું પ્રતિવચન કહે છે –

Linked texts (2)