Pramāṇa · Search · About · API

Uttarajjhayana 842

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 842

Language
Gujarati

842

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૦૧ [૧૨/૪૦૧]
જે પાંચ સંવરોથી પૂર્ણપણે સંવૃત્ત હોય છે, જીવિતની આકાંક્ષા કરતા નથી, શરીરની આસક્તિનો પરિત્યાગ કરે છે, જે પવિત્ર અને દેહભાવ રહિત છે, તેઓ વાસના ઉપર વિજય પામનાર મહાજયી શ્રેષ્ઠ યજ્ઞ કરે છે.

Linked texts (1)