Pramāṇa · Search · About · API

Uttarajjhayana 85

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 85

Language
Gujarati

85

વિવેચન–૧૭
પ્રત્યનીક - એટલે કે પ્રતિકૂળ. બુદ્ધ - વસ્તુ તત્ત્વના જાણકાર અથવા ગુરુની પ્રતિકૂળ ન વર્તે. કેવી રીતે? વચનથી. શું તમે કંઈ જાણો છો? આ રીતે તમે વિપરીત પ્રરૂપણાથી અમને પ્રેરિત કર્યા છે અથવા કર્મથી - જેમકે સંથારાનું અતિક્રમણ કરે કે હાથ-પગથી સ્પર્શે. લોકો સમક્ષ તેમ કરે અથવા એકલા ઉપાશ્રયમાં તેમ કરે. તો તેનો નિષેધ કર્યો છે. - X - X - ફરીથી શુશ્રૂષણારૂપ તે જ કહે છે –

Linked texts (2)