Uttarajjhayana 86
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 86
- Language
- Gujarati
86
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૮ [૧/૧૮]
આચાર્યની જોડે ન બેસે, આગળ કે પીઠ પાછળ ન બેસે. ગુરુની બહુ જ નિકટ જાંઘ અડાડીને ન બેસે. સંથારામાં જ રહીને ગુરુના કથિત આદેશની સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit