Pramāṇa · Search · About · API

Uttarajjhayana 855

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 855

Language
Gujarati

855

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૦૭ [૧૩/૪૦૭]
જાતિથી પરાજિત સંભૂત મુનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવા માટે નિયાણુ કર્યુ, ત્યાંથી મરીને પદ્મગુલ્મ વિમાનમાં દેવ થયો. પછી બ્રહ્મદત્ત રૂપે ચુલણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો.

Linked texts (1)