Pramāṇa · Search · About · API

Uttarajjhayana 864

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 864

Language
Gujarati

864

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૦૯ [૧૩/૪૦૯]
કાંપિલ્યપુરમાં ચિત્ર અને સંભૂત બંને મળ્યા. તેઓએ પરસ્પર સુખ અને દુઃખરૂપ કર્મફળના વિપાકના સંબંધમાં વાતચીત કરી.

Linked texts (1)