Uttarajjhayana 872
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 872
- Language
- Gujarati
872
વિવેચન–૪૧૫
સત્ય – મૃષા ભાષાના પરિહાર રૂપ, શૌચ – અમાયી અનુષ્ઠાન, તેના વડે પ્રગટ શુભ પ્રકૃતિરૂપ શુભ અનુષ્ઠાન, જે મેં પૂર્વે કરેલા છે, તે આજે હું ભોગવી રહ્યો છું. તેના વિપાકથી ઉત્પન્ન સ્ત્રી રત્નાદિ પરિભોગ દ્વારથી વેદી રહ્યો છું. હે ચિત્ર! શું તું પણ તેમ ભોગવી રહ્યો છે, કે ભિક્ષુકત્વથી ભોગવી નથી રહ્યો. અર્થાત્ શું શુભ કર્મો વિફળ થયા છે? મુનિ બોલ્યા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati