Uttarajjhayana 873
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 873
- Language
- Gujarati
873
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૧૬ થી ૪૧૮ [૧૩/૪૧૬ થી ૪૧૮]
મનુષ્યો દ્વારા સમાચરિત બધાં સત્કર્મો સફળ થાય છે. કરેલા કર્મોના ફળોને ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમાર્થ અને કામો દ્વારા પુન્યફળથી યુક્ત રહેલ છે...
હે સંભૂત! જેમ તું તને પોતાને ભાગ્યવાન, મહાન, ઋદ્ધિસંપન્ન અને પુન્યફળ વાળો સમજે છે. તેમજ ચિત્રને પણ સમજ. હે રાજન્! તેની પાસે પ્રચૂર ઋદ્ધિ અને દ્યુતિ રહેલ છે... સ્થવિરોએ જનસમુદાયમાં અલ્પ અક્ષર, પણ મહાર્થ ગાથા કહેલી, જેને શીલ અને ગુણોથી યુક્ત ભિક્ષુ યત્નથી અર્જિત કરે છે. તે સાંભળીને હું શ્રમણ થઈ ગયો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit