Uttarajjhayana 879
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 879
- Language
- Gujarati
879
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૨૨, ૪૨૩ [૧૩/૪૨૨, ૪૨૩]
સર્વે ગીત-ગાન વિલાપ છે, સમસ્ત નાટ્ય વિડંબના છે. સર્વે આભરણ ભાર છે અને સર્વે કામભોગ દુઃખપ્રદ છે. અજ્ઞાનીને સુંદર દેખાતી પણ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી, જે સુખ શીલગુણોમાં રત, કામનાઓથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit