Pramāṇa · Search · About · API

Uttarajjhayana 906

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 906

Language
Gujarati

906

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૪૧ [૧૩/૪૪૧]
કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રી અને તપસ્વી મહર્ષિ ‘ચિત્ર’ અનુત્તર સંયમ પાલન કરીને, અનુત્તર સિદ્ધિ ગતિને પામ્યા. તેમ હું કહું છું.

Linked texts (1)