Uttarajjhayana 907
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 907
- Language
- Gujarati
907
વિવેચન–૪૪૧
પૂર્વજન્મનાં નામથી ચિત્ર નામના એક તપસ્વી મુનિ, તે ચિત્રમુનિ અભિલાષા કરવા યોગ્ય શબ્દાદિથી વિરક્ત થઈને, કામ – તેનો અભિલાષ, વિરક્ત કામ, ઉદાત્ત- પ્રધાનચરિત્ર-સર્વવિરતિ, તપ-બાર પ્રકારે. અથવા ઉદગ્ર ચારિત્ર તપવાળા, મહેષી કે મહર્ષિ સર્વ સંયમ સ્થાનોથી ઉપરિવર્ત્તી સંયમ – આશ્રવથી ઉપરમણાદિને સેવીને સર્વલોકાકાશની ઉપર રહેલ, અતિપ્રદાન મુક્તિ નામની ગતિને પામ્યા. – X – X – X -.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati