Uttarajjhayana 914
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 914
- Language
- Gujarati
914
વિવેચન–૪૪૭
તે બંને પુરોહીત પુત્રો મનુજ સંબંધી અથવા દેવ સંબંધી કામભોગોમાં સંગને ન કરતા, મુક્તિની અભિલાષા વાળા, તત્ત્વરૂચિ ઉત્પન્ન થઈ છે તેવા, તેઓએ પિતાની પાસે આવીને આ પ્રમાણે કહ્યું – તે બંને પુત્રોને સાધુના દર્શન પછી આપણે આવું રૂપ પૂર્વે ક્યાં જોયેલ છે? એમ વિચારતા જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય જન્મતા પ્રવ્રજ્યાર્થે અભિમુખ થઈ આત્માને ઉચ્ચ ગુણ સ્થાનકે લઈ જવા અને માતા-પિતાને પ્રતિબોધવા હવે કહેવાશે તે કહ્યું. તેઓ જે બોલ્યા તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati