Uttarajjhayana 915
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 915
- Language
- Gujarati
915
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૪૮ [૧૪/૪૪૮]
આ જીવનની અશાશ્વતતાને અમે જોઈ છે, તે ઘણાં અંતરાયવાળું છે, આયુ પણ દીર્ઘ નથી. તેથી ઘરમાં અમને કોઈ આનંદ મળતો નથી. આપની અનુમતિથી અમે મુનિધર્મનું આચરણ કરીશું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit