Uttarajjhayana 93
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 93
- Language
- Gujarati
93
વિવેચન–૨૧
આઙ્ - કિંચિત્, એક વખત બોલાવે કે વારંવાર બોલાવે ત્યારે વ્યાખ્યાનાદિથી વ્યાકુળતા હોવા છતાં બેસી ન રહે. પરંતુ આસન-પાદ પુંછનાદિ છોડીને, બુદ્ધિ વડે શોભે તે ધીર, પરીષહાદિથી ક્ષોભિત ન થનાર, એવો શિષ્ય, જ્યારે ગુરુ આદેશ કરે ત્યારે અવશ્ય ઊભો થઈને ત્યાં જાય અને ગુરુના આદેશનો સ્વીકાર કરે. ફરી પ્રતિરૂપ વિનયને જ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati