Pramāṇa · Search · About · API

Uttarajjhayana 94

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 94

Language
Gujarati

94

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૨ [૧/૨૨]
આસન કે શય્યા ઉપર બેસીને ગુરુને કોઈ વાત ન પૂછે, પણ તેમની સમીપે આવીને ઉત્કુટુક આસને બેસીને, હાથ જોડીને પૂછે.

Linked texts (1)